Duration 14:17

भारत को जानो (Incredible India) भारत विकास परिषद की मुहिम सभी बच्चे बने ब्रांड एम्बेसडर INDIA

685 watched
0
26
Published 7 Sep 2020

ભારત વિકાસ પરિષદ, ગુજરાત દ્વારા **ભારત કો જાનો** (જનરલ નોલેજ) સ્પર્ધામાં ધોરણ 6 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવા માટે શિક્ષકો, શાળાઓ, કલાસીસ સંચાલકો તથા આપના સગાસંબંધીઓના બાળકોને ઓનલાઈન પરીક્ષામાં અહીં આપવામાં આપેલ લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા ધ્યાને લેશો. વિભાગ : A : ધોરણ 6 થી 8 વિભાગ : B : ધોરણ 9 થી 12 વિભાગ : C : ધોરણ 12 પછીના 4 વર્ષ કોઈપણ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા બાળકો વિભાગ : D : ભારત વિકાસ પરિષદના સદસ્ય પરિવારના કોઈપણ સદસ્ય ભારત કો જાનો ઓનલાઇન પરીક્ષા તા. 18-09-20 થી 30-09-20ની વચ્ચે રાખવામાં આવશે. જેનો મેસેજ રજીસ્ટ્રેશન કરાવેલ મોબાઈલ નંબર પર તા.15-9-2020 પછી તબક્કાવાર આપવામા આવશે. *કેશોદ શાખા* *સયોજક* *જયદીપભાઈ સોની* *97220 84184* *સહ સયોજક* *તુલસીભાઈ ટીટીયા* *99257 28211* રજીસ્ટ્રેશન માટેની લિંક : https://www.vrgajera.org/bkj2020 बुक डाऊनलोड की लिंक http://www.bvpgujarat.com/bharat-ko-jano-gujarati/ Hindi English http://bvpindia.com/projects/bharat-ko-jano/ यहां खबरों का सिलसिला कभी नही थमता वैसे ही भारत विकास परिषद केशोद शाखा इन विपरीत परिस्थितियों में युवा ओर बच्चे जब पढ़ाई नए आयममे ऑनलाइन हो गई है जो स्कूल में तकरीबन 5 घन्टे पढ़ाई होती थी वो बंध है। बच्चों को घर रहके उनकी तरक्की होती रहे इसलिए कई कार्यक्रम के जरिये कुछ न कुछ नई सोच विकसित होती रहे ऐसे कदम उठाए है। जैसे कि आप जानते हैं आने वाला कल स्पर्धाओं से भरा है और होगा आईए अपने बच्चों को 21 सेंच्युरी की तैयारी करें आप परेन्ट हो या स्कूल शिक्षक या संचालन कर्ता कोई भी केशोद का बच्चा छूटना नही चाहिए सब को रजिस्ट्रेशन करवाए सिर्फ स्कूल के ग्रुप में मेसेज मत छोड़ना अपने शिक्षक को फॉलोअप करवाइए हम किस स्कूल के कितने पार्टिसिपेट है वो भी पब्लिक को कहेंगे देखे कोनसी स्कूल के बच्चे ज्यादा भाग लेते हैं। ભારત વિકાસ પરિસદના માધ્યમથી લોકડાઉન દરમ્યાન કાંઈ કેટલીય રચનાત્મક પ્રવૃત્તિ કરવામાં આવી આલ્બત્ત પ્રતિભાવ એવો ઉમટ્યો નથી છતાં પણ પરિણામો ઉત્સાહ જનક છે એક નાની ઢીંગલી આવા ફૂલો બનાવે છે કાગળના સુંદર ફૂલો બનાવી ટોકરી મને share કરી કહે આ ફૂલોનો વ્યવસાય શરૂ કરેલ છે આ નાના ઉદ્યોગ સાહસિક ને જોઈ આત્મનિર્ભર ભારતનું ભવિષ્ય મને ઉજળું લાગે છે કોઈને ફૂલદાની કે જન્મદિવસ ના ડેકોરેશનમાં જોઈતા હોય તો કહેજો આવા ટબુકડા કલાકારોને પ્રોત્સાહિત કરવા લોકડાઉન દરમ્યાન ભારત વિકાસ પરિસદ કેશોદ શાખા ની થયેલ પ્રવૃતિઓ જોવી હોય તો વિકાસ પરિષદ (ભારત કો જાનો) ક્વીઝ વિશે વિસ્તૃત જાણકારી માટે ક્લિક કરો. /watch/EqwLgT3RQHERL ભરત કો જાનો ઓનલાઈન કવીઝ દ્વારા આપ કેટલું જાણો છો એ ચકાસવા માટે ક્લિક કરો BVP ભારત વિકાસ પરિષદ કેશોદ આયોજિત બાલકૃષ્ણ (લાલો-કાનો) વેશભૂષા સ્પર્ધા વિશે વિસ્તૃત જાણકારી માટે ક્લિક કરો. /watch/gt-kCzXzACdzk /watch/0Rr_9JRnM4gn_ BVP ભારત વિકાસ પરિષદ કેશોદ આયોજિત શણગારેલી મટુકી સ્પર્ધા વિશે વિસ્તૃત જાણકારી માટે ક્લિક કરો. /watch/kY9p1YawJ_vwp /watch/IGfFz-7bgs_bF BVP ભારત વિકાસ પરિષદ કેશોદ આયોજિત રક્ષાબંધન થાલી શણગાર સ્પર્ધા વિશે વિસ્તૃત જાણકારી માટે ક્લિક કરો. /watch/YjCX13oW-hZWX ઉદ્યોગ સહસિકતાના વિચાર ફોરેન કન્ટ્રીના બાળકો ગલટહુથી થી શીખે એ માટે ખાસ તૈયાર કરવામાં આવે છે પણ આપણે તો ફેમેલી બિઝનેસ કે બાપાનો ધંધો લેવાનો હોય એમાં તાલીમની સી જરૂર અને આપણા MBA કરેલ યુવાનો સરકારી નોકરી માટે ફાંફા મારે ખેર શિક્ષકનો જીવ ક્યાંક કોઈ સદગુણ દેખાય તો ક્લિક થાય ને વિચાર આવે https://docs.google.com/.../1FAIpQLSdS1P4hVgN7z0.../viewform

Category

Show more

Comments - 10